GCAS Admission for B.Com (Download) 23-04-2025
Free Form Filling Center, Verification center
GCAS Admission for B.Com (Download) 23-04-2025
GCAS Admission for B.Com
GCAS Admission for M.Com Semester - 1 (Download) 01-04-2025
GCAS અંતર્ગત M.Com Semester -1 માં એડમિશન મેળવવા માંગતા વિધાથીર્ઓ એ નીચે મુજબના Step ની Follow કરવા. Step-1 https://gcas.gujgov.edu.in/ લીંક ઉપર ક્લિક કરવું Step-2 Apply Now સિલેક્ટ કરવું Step-3 Program Type / અભ્યાસક્રમનો પ્રકાર : Post Graduate (Regular, Including PG Diploma) સિલેક્ટ કરવું Step-4 બાકીની અન્ય જરૂરી વિગતો ભરવી. Step-5 પોતાના E-Mail અને Mobile Number નાખવો અને બંને માં આવેલ OTP સમય મર્યાદામાં દાખલ કરવો Step-6 ફોર્મ ને Submit કરવું. Step-7 આપના રજીસ્ટર્ડ E-Mail અને Mobile Number માં GCAS Portal ઉપર થી Login માટેના Username અને Password આપવામાં આવશે જે સાચવીને રાખવો. Step-8 ત્યાર બાદ Already Registered લીંક ઉપર પરિણામ આવ્યા બાદ જરૂરી વિગત અને ફીસ ભરવી

About us

Read More
×

Gujarat Common Admission Services

Banner Image

વર્ષ ૨૦૨૫-૨૬ ના સ્નાતક તથા અનુસ્નાતક કક્ષાના પ્રવેશ માટે
https://gcas.gujgov.edu.in/ વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરવું.

Close